કદાચ હું પણ એક છોકરો હોત તો!

કદાચ હું પણ એક છોકરો હોત તો! કપડાં પહેરવા માટે કોઈપણ જાતની ટીકાના સાંભળવી પડેત, રાતના બહાર ફરવા માટે ચરિત્ર પણ શંકાનો ડરના રાખવો પડેત, કદાચ હું પણ એક છોકરો હોત તો! સામે નીકળતા કોઈની બેન દીકરીને- આંખોથી નગ્ન કરીને ના જોવેત. જોવાનું થાય તો, આંખોથી નગ્ન કરનારની મા-દીકરી-બેને જોઈને, આ નરાધમો સામે એમની મા-બેન-દીકરીનું … Read more