દરિયો
દરિયો બની બેઠો છું છતાં, મીઠા પાણીનો સખત તરસ્યો છું, કોરા આભને જીલવા બેઠો છું, છતાં ઠંડા વાયરાથી ઠુઠવાયેલો છું. વરસાદી માહોલ જામ્યો બરાબરનો, મેઘરાજા આવ્યા ઠાઠ ચડાવી, ધીમો ધીમો વરસાદ હોવા છતાં મુશળધાર વરસાદનો રઘવાયો છું, આમતેમ કરી કેમ ને બધું પડતું મૂકીને અરણ્યે ચાલતો થાવ બોલો, પ્રેમરંગની મૂડી મળી ગઈ છતાં … Read more