તું

સમૃદ્ધ થઈ જીવાય છે, જ્યારે તું સાથ હોય છે, વિચારોથી પર થવાય છે, જ્યારે તું સાથ હોય છે.   અગણિત જીવનની વ્યાખ્યા સમજાણી છે આજે, ક્ષણમાં મન મોહાય છે, જ્યારે તું સાથ હોય છે.   મનમાં સૂકુનથી જીવાય છે જ્યારે તું સાથ હોય છે, નિસંકોચ વાત બોલાય છે જ્યારે તું સાથ હોય છે.   અભરખી … Read more

અંગત જીવન

જીવનની અગણિત ક્ષણો કોઈ પણ વ્યક્તિ સાથે જીવી શકાય છે. પરંતુ આ બધી ક્ષણો માણવા માટે જીવનમાં કોઈ ખાસ પાત્ર કે વ્યક્તિ હોવું જરૂરી છે. એ વ્યક્તિ કે પાત્રની હાજરીમાં તમે તમારા અંદરના એક બાળકને જીવિત કરો છો. એજ તમારા મતે તમારા જીવનનો એક અતુલ્ય હિસ્સો છે. જે તમે ક્યારેય ખોવા ઈચ્છતાં નથી. એ વ્યક્તિ … Read more