એક તરફ
હવામાનની અનિશ્ચિત આગાહી એક તરફ, આંખ પાસે લટકતી લટની તબાહી એક તરફ. વરસાદી મિજાજ સખત જમાવટ કરતી આવે, ઝરમર છાંટામાં તમારી ચટકતી ચાલ એક તરફ. વર્ણન શું કરું? આ મનમોહક વાતાવરણનું! બાજુ માંથી પસાર થતા, કાયાને મધુરતા એક તરફ. વર્ષાના આગમને, મોરલાનો અહ્લાદક અવાજ, સો લોકો વચ્ચે તમારી બોલીની ચર્ચા એક તરફ. કેમ કહું વગર … Read more