દરિયો

દરિયો બની બેઠો છું છતાં, મીઠા પાણીનો સખત તરસ્યો છું, કોરા આભને જીલવા બેઠો છું, છતાં ઠંડા વાયરાથી ઠુઠવાયેલો છું.   વરસાદી માહોલ જામ્યો બરાબરનો, મેઘરાજા આવ્યા ઠાઠ ચડાવી, ધીમો ધીમો વરસાદ હોવા છતાં મુશળધાર વરસાદનો રઘવાયો છું,   આમતેમ કરી કેમ ને બધું પડતું મૂકીને અરણ્યે ચાલતો થાવ બોલો, પ્રેમરંગની મૂડી મળી ગઈ છતાં … Read more

Veerappan – India’s Most Wanted Criminal

Veerappan

इतिहास रहा है पर दक्षिण भारत में एक ऐसा भारत में एक से एक प्रचलित डाकुओं का डाकू हुआ जिसने 20 साल तक तमिलनाडु और कर्नाटक के जंगलों में आतंक का ऐसा मंजर कायम किया कि उसका नाम सुनते ही लोगों की रूह तक काप जाती थी वो इतना निर्मम और खतरनाक था कि उसके … Read more

એક તરફ

હવામાનની અનિશ્ચિત આગાહી એક તરફ, આંખ પાસે લટકતી લટની તબાહી એક તરફ. વરસાદી મિજાજ સખત જમાવટ કરતી આવે, ઝરમર છાંટામાં તમારી ચટકતી ચાલ એક તરફ. વર્ણન શું કરું? આ મનમોહક વાતાવરણનું! બાજુ માંથી પસાર થતા, કાયાને મધુરતા એક તરફ. વર્ષાના આગમને, મોરલાનો અહ્લાદક અવાજ, સો લોકો વચ્ચે તમારી બોલીની ચર્ચા એક તરફ. કેમ કહું વગર … Read more

મિત્રતા

અજાણ્યો સાથ ક્યાંથી શરૂ થયો ખબર નહિ? પરંતુ શરૂઆતમાં ખૂબ જ અકડું, જિદ્દી મિજાજી અને સ્વાભિમાની સ્વભાવથી સંબંધનું બંધન બંધાયું. સમયગાળો વધતો ગયો, મન અને લાગણીનું પાક્કું જોડાણ થતું ગયું. એક સમય પર ખૂબ જ સંબંધમાં ઉતાર ચડાવ પણ આવ્યા! પણ બંને સાથીની પસંદગી અને સ્વભાવને લીધે આવનાર ઉતાર ચડાવ પર જીત પણ મળી. બંને … Read more

રંગમંચ

જીવન એક નાટ્ય રંગમંચ રૂપી સાગર છે. જ્યાં પાત્ર તો ઘણાબધા ભજવા પડે છે પરંતુ પાત્ર ભાજવા માટેનો મંચ એક જ મળે છે. અહીં વિભિન્ન પ્રકારના ભાવ જોવા મળે છે. ક્યારેક હાસ્ય ભાવ હોય તો ક્યારેક કરુણ ભાવ, ક્યારેક પ્રચંડ રૂપ તો ક્યારેક મૌન ધારી મુનિ. ઘણીવાર સબંધમાં ઉતાર ચડાવ આવે છે જેનું કારણ એ … Read more