જીતી જાય છે

વખતને હરાવવા બેઠું છું,પણ વખત પળમાં જીતી જાય છે, કહેવી મનની એક નાનકડી વાત તો પળમાં જન્મી જાય છે. આસપાસના વાતાવરણમાં અતિરેક ગભરાતો,ડરતો ફરું, ક્ષતિજ પ્રણયના મુખ સમક્ષ જતાં પળ આથમી જાય છે. હા, વાત-વાતમાં પ્રિયેને જુકાવું, વાત-વાત પ્રિયેને શરમાવું, ક્ષણીક સ્મિત જતાવી, પ્રિયે-પ્રિયમ પળમાં આવી જાય છે. બનતી, ગમતી ઘટના થોડી, બનતી, અણગમતી ઘટના … Read more

જવાબ આપશો ખરા ને!

થોડાં મનમાં વિચાર આવે છે કહું? શું એના જવાબ આપશો ખરા? સૌ કોઈ બોલે, મારા સંગાથે સૌ દુઃખી, શું તમને એવું લાગે છે ખરા? થોડો અટ્ટપટ્ટો છું, થોડો ગુસ્સેલ પણ, શું તમે મને સ્વીકારી, ખુદમાં સમાવશો ખરા? હા, ગામડિયો છું, દેશી છું, ‘ને જિદ્દી પણ, શું આ ગામડિયાને સમજાવી શકશો ખરા? ક્યારેક કોઈ જંગ હારીને … Read more

Story Of Ajit Doval

Ajit Doval story Gujarati

જેઓ 90 અને 2000 ના દાયકામાં ઉછર્યા હતા તેઓને કદાચ આ યાદ હશે. ભારતમાં એક સમય હતો જ્યારે આતંકવાદીઓ દરરોજ ભારત પર હુમલા કરતા હતા. ભક્તોથી ભરેલું સંકટમોચન મંદિર જોરદાર ધડાકાથી ધ્રૂજી ઊઠ્યું હતું. ઝવેરી બજારમાં બ્લાસ્ટ થયો હતો. હૈદરાબાદમાં પ્રથમ બે વિસ્ફોટ. 2006માં મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનોમાં એક પછી એક 7 શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા … Read more