હે ને!
આકાશમાં ચમકતા તારલામાં હું દેખાવ છું, હે ને! મધરત્રીના મીઠા-મધુ સમણાંમાં હું દેખાવ છું. હે ને! મન મૂકતી, વિચારધારામાં હું આમતેમ લટાર મારું, જીવનની સુખદ-દુઃખદ ક્ષણમાં હું દેખાવ છું. હે ને! ચો તરફ ફરવાનું મન થાય કરે, બરાબર સાચું ને? વખતે વખતે અખૂટ ચાહનામાં હું દેખાવ છું હે ને! ખબર નથી ક્યારે મળીશું, એકબીજાને ભેટવા? … Read more