સ્ત્રી
સ્ત્રીને એક રમકડાંની જેમ સમજીને જેમ તેમ બોલી શબ્દોથી એક સ્ત્રીને નગ્ન કરતો એક પુરુષ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે રંગ બદલે છે. એ અનુરૂપ એક કટાક્ષ લેખ.
By Uday Khavad
સ્ત્રીને એક રમકડાંની જેમ સમજીને જેમ તેમ બોલી શબ્દોથી એક સ્ત્રીને નગ્ન કરતો એક પુરુષ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે રંગ બદલે છે. એ અનુરૂપ એક કટાક્ષ લેખ.
સમાજમાં દરેક જગ્યા પર જોવામાં આવે છે પરંતુ ક્યારેય જીવનમાં મહત્વ આપવામાં નથી આવતું. હા, બધી જગ્યા પર બધા જ પ્રસંગમાં એક દિવસ એમને માતાજી, નવચંડી, દુર્ગાની ઉપમા આપવામાં આવે છે. અને એ ક્ષણ સમાપ્ત તરત જ એને ધિક્કરવામાં આવે છે. સમાજમાં એક ઓળખ લેવા માટે એ અત્યારે ખૂબ જ નિસહાય બનીને લડી રહી છે. (એક સ્ત્રીની વ્યથાં)
પ્રિય પાત્ર સાથે કઈક આનંદ માણતાં માણતાં વિતાવેલી ક્ષણનો અર્થ થતાં મનની વાત ..
અમને નહિ ભાવે,
ઢળતી સાંજ હોય અને આંખમાં આંખ પરોવીને, આંગળીઓમાં આંગળી પરોવીને બેઠેલા બંને જણાની આત્માનું મિલન કરવી એક વાસ્તવિક પરસ્થિતિ નું આલેખન..